|y E e O`° s?DN aP ¨D sL^ P.A. D) · 2019-06-24 · 5 | P a g e yy D^R -yy iW]\d5ôe -yy...

34
1 | Page માહિતી અધિકાર અધિધિયમ, ૨૦૦૫ િી કલમ-૪(૧)(ખ) િ ઠળ પોએકટીવ ડીસકલોઝર (P.A.D) ------------------------------- ગુજરાત િાઉસીગ બોડ (તા.૦૧/૦૫/૨૦૧૯ થી સસથધતએ)

Transcript of |y E e O`° s?DN aP ¨D sL^ P.A. D) · 2019-06-24 · 5 | P a g e yy D^R -yy iW]\d5ôe -yy...

1 | P a g e

માહિતી અધિકાર અધિધિયમ,

૨૦૦૫ િી કલમ-૪(૧)(ખ)

િઠેળ

પ્રોએકટીવ ડીસ્કલોઝર

(P.A.D)

-------------------------------

ગજુરાત િાઉસીંગ બોડડ

(તા.૦૧/૦૫/૨૦૧૯ થી સ્સ્થધતએ)

2 | P a g e

ગજુરાત િાઉસીંગ બોડડિી મખુ્ય કચેરી, જાગીર વ્યવસ્થાપકિી કચેરી, ડીવીઝિ કચેરીઓિી યાદી:

ક્રમ કચેરી કચેરીિી સખં્યા ૧ ગજુરાત િાઉસીંગ બોડડ (મખુ્ય કચેરી), અમદાવાદ

૨ િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારીિી કચેરી, અમદાવાદ

૩ કાયડપાલક ઈજિેરશ્રીિી કચેરી (ડીવીઝિ),

અમદાવાદ/વડોદરા/સરુત/રાજકોટ

૪ જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરી અમદાવાદ/વડોદરા/સરુત/રાજકોટ

૫ સ્લમ કલીયરન્સ સેલિી કચેરી અમદાવાદ

કુલ

૧૧

3 | P a g e

પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર

પ્રસ્તાવિા

૧.૧ આ પસુ્સ્તકા (માહિતી અધિકાર અધિધિયમ-૨૦૦૫) િી પ્રશ્ચાદ ભધૂમકા અંગે જાણકારી.

૧.૨ આ પસુ્સ્તકાિો ઉદે્દશ/િતે ુ:ં-

લોકોિી જાણકારી માટે માહિતી સરળતાથી મળી રિ ેતે માટેિો છે.

૧.૩ આ પસુ્સ્તકા કઈ વ્યસ્ક્તઓ/સસં્થાઓ/સગંઠિો વગેરેિે ઉપયોગ છે?

- આ પસુ્સ્તકા સમાજિા દરેક વ્યહકતિે ઉપયોગી છે.

૧.૪ આ પસુ્સ્તકામા ંસામેલ માહિતીનુ ંમાળખુ:ં-

૧.૫ વ્યાખ્યાઓ પસુ્સ્તકામામંા ંવાપરવામા ંઆવેલ જુદા જુદા શબ્દોિી વ્યાખ્યા આપવી. સાથે બબડેલ વ્યાખ્યાિી માહિતી મજુબ

૧.૬ કોઈ વ્યહકત આ પસુ્સ્તકામા ંઆવરી લેવાયેલ ધવષયો અંગે વધ ુમાહિતી મેળવવા માગે તો તે માટે સપંકડ વ્યહકત.

જાિરે માહિતી અધિકારી અિે વિીવટી અધિકારી ગજુરાત િાઉસીંગ બોડડ, પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

૧.૭ આ પસુ્સ્તકામા ંઉપલબ્િ િ િોય તે માહિતી મેળવવા માટેિી કાયડપદ્ધધત અિે ફી. અરજદારે માહિતી મજુબ અરજી

કરી માહિતી અધિકાર અધિધિયમ િઠેળ મજુબ ધિયત ફી ભયેથી માહિતી મળી શકે છે.

4 | P a g e

અનકુ્ર્મબણકા ક્રમ ધવષય પાિા િ.ં ૧ પ્રકરણ-૧ (ધિયમ સગં્રિ-૧)

સસં્થાિી ધવગતો, કાયો અિે ફરજો ૬

૨ પ્રકરણ-૨ (ધિયમ સગં્રિ-૨)

અધિકારીઓ અિે કમડચારીઓિી સત્તા અિે ફરજો ૧૪

૩ પ્રકરણ-૩ (ધિયમ સગં્રિ-૩)

દેખરેખ અિે જવાબદારીિા માધ્યમ સહિત ધિણડય લેવાિી પ્રહક્રયામા ંઅનસુરવાિી કાયડરીધત

૧૬

૪ પ્રકરણ-૪ (ધિયમ સગં્રિ-૪)

ધિયત કાયો બજાવવા િક્કી કરેલા િોરણો ૧૮

૫ પ્રકરણ-૫ (ધિયમ સગં્રિ-૫)

કાયો કરવા માટેિા ધિયમો, ધવધિયમો, સચૂિાઓ, ધિયમ સગં્રિ અિે દફતરો

૧૯

૬ પ્રકરણ-૬ (ધિયમ સગં્રિ-૬)

જાિરે તતં્ર અથવા તેિા ધિયતં્રણ િઠેળિી વ્યસ્ક્તઓ પાસેિા દસ્તાવેજોિી કક્ષાઓ

૨૦

૭ પ્રકરણ-૭ (ધિયમ સગં્રિ-૭)

િીધત ઘડતર અથવા િીધતિા અમલ સબંિંી જિતાિા સભ્યો સાથે સલાિ-પરામશડ અથવા તેમિા પ્રધતધિધિત્વ માટેિી કોઈ વ્યવસ્થા િોય તો તેિી ધવગત

૨૧

૮ પ્રકરણ-૮ (ધિયમ સગં્રિ-૮)

તેિા ભાગ તરીકે રચાયેલી બોડડ, પહરષદ, સધમધતઓ અિે અન્ય સસં્થાઓ

૨૩

૯ પ્રકરણ-૯ (ધિયમ સગં્રિ-૯)

અધિકારીઓ અિે કમડચારીઓિી માહિતી-પસુ્સ્તકા (ડીરેકટરી) ૨૫

૧૦ પ્રકરણ-૧૦ (ધિયમ સગં્રિ-૧૦)

ધવધિયમોમા ંજોગવાઈ કયાડ મજુબ મિિેતાણાિી પદ્ધધત સહિત દરેક અધિકારી અિે કમડચારીિે મળતુ ંમાધસક મિિેતાણુ ં

૨૬

5 | P a g e

૧૧ પ્રકરણ-૧૧ (ધિયમ સગં્રિ-૧૧)

તમામ યોજિાઓ, સબુચત ખચડ અિે ચકુવેલા િાણા પરિા અિવેાલોિી ધવગતો દશાડવતી, તેિે દરેક એજન્સીિે ફાળવેલ અંદાજપત્ર

૨૭

૧૨ પ્રકરણ-૧૨ (ધિયમ સગં્રિ-૧૨)

ફાળવેલ રકમો સહિત સબસીડી કાયડક્રમોિી અમલબજવણીિી રીત અિે સેવા કાયડક્રમોિા લાભાથીઓિી ધવગતો

૨૮

૧૩ પ્રકરણ-૧૩ (ધિયમ સગં્રિ-૧૩)

તેણે આપેલ છૂટછાટો, પરવાિગીઓ અથવા અધિકૃધતઓ મેળવિારાિી ધવગતો

૨૯

૧૪ પ્રકરણ-૧૪ (ધિયમ સગં્રિ-૧૪)

ઈલેક્રોધિક સ્વરૂપમા ંતેિે ઉપલબ્િ અથવા તેિી પાસેિી માહિતીિે લગતી ધવગતો

૩૦

૧૫ પ્રકરણ-૧૫ (ધિયમ સગં્રિ-૧૫)

જાિરે ઉપયોગ માટે ધિભાવવામા ંઆવતા િોય, તો તેવા ગ્રથંાલય અથવા તેિા વાચિકક્ષિા કામકાજિા કલાકો સહિતિી માહિતી મેળવવા માટે િાગહરકોિે ઉપલબ્િ સધુવિાઓિી ધવગતો

૩૧

૧૬ પ્રકરણ-૧૬ (ધિયમ સગં્રિ-૧૬)

જાિરે માહિતી અધિકારીઓિા િામ, િોદ્દા અિે બીજી ધવગતો ૩૨

૧૭ પ્રકરણ-૧૭ (ધિયમ સગં્રિ-૧૭)

અન્ય ઉપયોગી માહિતી(ઠરાવવામા ંઆવે તેવી બીજી માહિતી) ૩૪

6 | P a g e

પ્રકરણ-૧

(ધિયમ સગં્રિ-૧) વ્યવસ્થાતતં્ર, કાયો અિે ફરજોિી ધવગતો

૧.૧ જાિરે તતં્રિો ઉદે્દશ/િતે ુ ં ગજુરાત િાઉસીંગ બોડડ એકટ-૧૯૬૧ અન્વયે ગજુરાત િાઉસીંગ બોડડિી કામગીરી સમસ્ત ગજુરાત રાજયમા ંમુબંઈ મ્યધુિધસપલ અધિધિયમ-૧૯૪૯ િઠેળ શિરેી અિે આજુબાજુિા ૫ હક.ધમ. િો ધવસ્તાર મ્યધુિસીપાલીટી અધિધિયમ-૧૯૬૩ િઠેળિી બરો મ્યધુિધસપાબલટી અિે તેિી આજુબાજુિા ૫ હક.ધમ. િો ધવસ્તાર, મ્યધુિધસપલ અધિધિયમ-૧૯૬૩ િઠેળિો િોહટફાઈડ એહરયા અિે તેિા આજુબાજુિા ૩ હક.ધમ.િો ધવસ્તાર અિે ગજુરાત ટાઉિ પ્લાિીંગ અિે અબડિ ડેવેલોપમેન્ટ એહરયામા ં રિઠેાણોિી જરૂરીયાત પરુી પાડવા અંગેિી રિી છે.

૧.૨ જાિરે તતં્રનુ ંધમશિ/દુરદેશીપણુ ં(ધવઝિ)

રાજયિા ધવધવિ વગો અિે આવક જુથિા લોકોિો સમાવેશ થાય તે રીતે િીચે મજુબિા રિઠેાણો બિાવીિે ડ્રો પદ્ધધતથી લાભાધથિઓિે ફાળવવામા ંઆવે છે. ૧. આધથિક રીતે િબળા વગડિા લોકો માટેિી યોજિા (ઈ.ડબલ્ય.ુએસ.)

૨. ઓછી આવક જુથિા લોકો માટેિી યોજિા (એલ.આઈ.જી.)

૩. મધ્યમ આવક જુથિા લોકો માટેિી યોજિા (એમ.આઈ.જી.)

૪. ઉંચી આવક જુથિા લોકો માટેિી યોજિા (એચ.આઈ.જી.)

7 | P a g e

૧.૩ જાિરે તતં્રિો ટંુકો ઈધતિાસ. ગજુરાત િાઉસીંગ બોડડ એ રાજય સરકારશ્રી દ્વારા ગજુરાત િાઉસીંગ બોડડ એકટ, ૧૯૬૧ િઠેળ રચાયેલ સ્વાયત બોડડ છે. ગ.ુિા.બોડડ રાજયિા ધવધવિ શિરેો અમદાવાદ, વડોદરા, સરુત, રાજકોટ, ભાવિગર, સાણદં, દિગેામ, મિસેાણા, પાટણ, અંકલેશ્વર, વલસાડ, જુિાગઢ વગેરે જજલ્લાઓમા ંધવધવિ વગો તેમજ ધવધવિ આવક જુથિા લોકો માટેિી આવાસ યોજિા અંતગડત રિઠેાણો બિાવેલા છે.

૧.૪ જાિરે તતં્રિી ફરજો ઉપર ક્ર્મ-૧.૨ મજુબ

૧.૫ જાિરે તતં્રિી મખુ્ય પ્રવધૃત્તઓ/કાયો

રાજય સરકારશ્રી દ્વારા માિ.મખુ્ય મતં્રી ગ્રિૃ યોજિા જાિરે કરવામા ંઆવતા તે અંતગડત િાલમા ંરાજયિા ધવધવિ વગો અિે આવક જુથિા લોકોિો સમાવેશ થાય તે રીતે િીચે દશાડવેલ યોજિા િઠેળ રિઠેાણો સ્વય ં િાણા ં સચંાબલત પદ્ધધત દ્વારા બિાવી ડ્રો પદ્ધધતથી લાભાધથિઓિે ફાળવવામા ંઆવે છે. ૧. આધથિક રીતે િબળા વગડિા લોકો માટેિી યોજિા (ઈ.ડબલ્ય.ુએસ.)

૨. ઓછી આવક જુથિા લોકો માટેિી યોજિા (એલ.આઈ.જી.)

૩. મધ્યમ આવક જુથિા લોકો માટેિી યોજિા (એમ.આઈ.જી.)

૪. ઉંચી આવક જુથિા લોકો માટેિી યોજિા (એચ.આઈ.જી.)

૧.૬ જાિરે તતં્ર દ્વારા આપવામા ંઆવતી સેવાઓિી યાદી અિે તેનુ ંસબંક્ષપ્ત ધવવરણ.

ગજુરાત િાઉસીંગ બોડડ દ્વારા રાજયિા ધવધવિ જુથિા અિે આવક જુથિા લાભાધથિઓિે રિઠેાણ સ્વય ંિાણા સચંાબલત પદ્ધધતથી યોજિા અનસુાર િપ્તામા ં ધિયમોનસુાર હકિંમત ભરપાઈ કયાડ બાદ મકાિિો દસ્તાવેજ કરી આપવામા ંઆવ ે

8 | P a g e

છે તેમજ જે લાભાધથિઓ સ્વયં િાણા સચંાબલત પદ્ધધત ધસવાય બેંક લોિ મારફતે મકાિિી હકિંમત ભરપાઈ કરવા માગંે તેવા લાભાધથિઓિે ધવધવિ બેંકોમાથંી લોિ અપાવવામા ંસિાય કરવામા ંઆવે છે.

૧.૭ જાિરે તતં્રિા રાજય ધિયામક કચેરી, પ્રદેશ,

જજલ્લો, બ્લોક વગેરે સ્તરોએ સસં્થાગત માળખાિો આલેખ:- (જયા ંલાગ ુપડત ુ ંિોય ત્યા)ં રાજય કક્ષાએ.

૧.સબચવશ્રી, શિરેી ધવકાસ અિે શિરેી ગિૃધિમાડણ ધવભાગ,

સબચવાલય, ગાિંીિગર. ૨.િાઉસીંગ કધમશ્નરશ્રી, ગ.ુિા.બોડડ , પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ. ૩. મખુ્ય ઈજિેરશ્રી, ગ.ુિા.બોડડ, અમદાવાદ. ૪. િાયબ કધમશ્નરશ્રી (વિીવટ), ગ.ુિા.બોડડ, અમદાવાદ. ૩. મદદિીશ આયકુતશ્રી (જાવ્ય.), ગ.ુિા.બોડડ, અમદાવાદ.

૧.૮ જાિરે તતં્રિા અસરકતાડ અિે કાયડક્ષમતા વિારવા માટે લોકો પાસેથી અપેક્ષાઓ:-

ગજુરાત િાઉસીંગ બોડડિી અમદાવાદ, વડોદરા, સરુત અિે રાજકોટ ખાતેિી જાગીર વ્યવસ્થાપકશ્રીિી તેમજ કાયડપાલક ઈજિેરશ્રીિી કચેરીઓ જાિરે િાગહરકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે.

બોડડિી કચેરીઓ દ્વારા જાિરે િાગહરકોિે પ્રત્યક્ષ રીતે માગડદશડિ આપીિે માહિતગાર કરીિે માહિતી પરુી પાડવામા ંઆવે છે. બોડડિા ધવધવિ યોજિાઓિા લાભાધથિઓિ ે મકાિો ડ્રો પદ્ધધતથી ફાળવવામા ંઆવે છે આ લાભાધથિઓિે મકાિિી ધિયત હકિંમત ભરપાઈ કરવા અંગેિા ધિયમોિી ધવસ્તતૃ સમજ આપવામા ંઆવે છે. બોડડિા લાભાધથિઓ દ્વારા મકાિિી બાકી રકમ ધિયધમત ભરપાઈ કરીિે તતં્રિે સિકાર આપવાિી અપેક્ષા રાખવામા ંઆવે છે.

9 | P a g e

૧.૯ લોક સિયોગ મેળવવાિી ગોઠવણ અિે પદ્ધધતઓ:-

િોટીસ બોડડ, જરૂર જણાય ત્યા ં રૂબરૂ તેમજ વતડમાિપત્ર તથા મીડીયા દ્વારા માહિતી અિી સચુિાિી પ્રધસદ્ધદ્ધ કરવામા ંઆવે છે.

૧.૧૦ સેવાઓ આપવાિા દેખરેખ ધિયતં્રણ અિે જાિરે ફરીયાદ ધિવારણ માટે ઉપલબ્િ તતં્ર:-

મખુ્ય કચેરી ખાતે:- (૧) િાયબ કધમશ્નરશ્રી (વિીવટ), (૨) મદદિીશ આયકુતશ્રી(જાવ્ય.) (૩) મખુ્ય ઈજિેરશ્રી (૪) વિીવટી અધિકારીશ્રી, ગ.ુિા.બોડડ, અમદાવાદ.

૧.૧૧ મખુ્ય કચેરી અિે જુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓિા સરિામ(વપરાશિે સમજવામા ંસરળ પડે તે માટે જજલ્લાવાર વગીકરણ કરો)

અલગથી માહિતી સામેલ છે.

૧.૧૨ કચેરી શરૂ અિે બિં થવાિો સમય:-

કચેરી શરૂ થવાિો સમય સવારે ૧૦.૩૦ કલાકે કચેરી બિં થવાિો સમય સાજંે ૧૮.૧૦ કલાકે

10 | P a g e

ગજુરાત િાઉસીંગ બોડડિી મખુ્ય કચેરી, જાગીર વ્યવસ્થાપકિી કચેરી, ડીવીઝિ કચેરીઓિી ધવગતો

ક્રમ કચેરી કચેરીિી સખં્યા ૧ ગજુરાત િાઉસીંગ બોડડ (મખુ્ય કચેરી), અમદાવાદ

૨ િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારીિી કચેરી, અમદાવાદ

૩ કાયડપાલક ઈજિેરશ્રીિી કચેરી (ડીવીઝિ),

અમદાવાદ/વડોદરા/સરુત/રાજકોટ

૪ જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરી અમદાવાદ/વડોદરા/સરુત/રાજકોટ

૫ સ્લમ કલીયરન્સ સેલિી કચેરી અમદાવાદ

કુલ

૧૧

11 | P a g e

ધિયમ સગં્રિ-૧ (૧.૭ અિે ૧.૧૧ )

ગજુરાત િાઉસીંગ બોડડિા રાજય વિીવટી ધવભાગ, મખુ્ય કચરેી, જાગીર વ્યવસ્થાપકિી કચેરીઓ, ડીવીઝિ કચેરી, સ્લમ કલીયરન્સ સેલિી કચેરીઓ

સબંક્ષપ્ત માળખાકીય ધવગતો

સરકારશ્રીમા ંવિીવટી ધવભાગ:-

શિરેી ધવકાસ અિે શિરેી ગિૃધિમાડણ ધવભાગ, બ્લોક િ.ં૧૪/૯, િવા સબચવાલય,

ગાિંીિગર-૩૮૨૦૧૦ ફોિ:- ૦૭૯-૨૩૨-૫૨૩૦૯

બોડડ ઓફ ડીરેકટસડ:- અધ્યક્ષશ્રી અિે સભ્યશ્રીઓ

ગજુરાત િાઉસીંગ બોડડિી મખુ્ય કચેરી:- િાઉસીંગ કધમશ્નરશ્રી, િાઉસીંગ કધમશ્નરશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

ફોિ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૦૨ (EPBX)

ફેક્સ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૧૬

િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારીિી કચેરી:- િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારીશ્રી, િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારીિી કચેરી, પિલેો માળ, ગ.ુિા.બોડડ, પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

ફોિ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૧૩ (EPBX)

ફેક્સ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૧૬

12 | P a g e

કાયડપાલક ઈજિેરશ્રી, અમદાવાદ

કાયડપાલક ઈજિેરશ્રીિી કચેરી, િાઉસીંગ ડીવીઝિ, ગજુરાત િાઉસીંગ બોડડ, ત્રીજો માળ, ગ.ુિા.બોડડ , પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

ફોિ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૧૧ (EPBX)

જાગીર વ્યવસ્થાપકશ્રી, અમદાવાદ

જાગીર વ્યવસ્થાપકશ્રી, જાગીર વ્યવસ્થાપકિી કચેરી, બીજો માળ, ગ.ુિા.બોડડ , પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

ફોિ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૧૨ (EPBX)

કાયડપાલક ઈજિેરશ્રી, વડોદરા કાયડપાલક ઈજિેરશ્રી, કાયડપાલક ઈજિેરિી કચેરી, િાઉસીંગ ડીવીઝિ, ગજુરાત િાઉસીંગ બોડડ , ઈલોરાપાકડ , રેસકોસડ રોડ, વડોદરા-૭. ફોિ િબંર-૦૨૬૫-૨૩૯૬૧૮૩

જાગીર વ્યવસ્થાપકશ્રી, વડોદરા જાગીર વ્યવસ્થાપકશ્રી, જાગીર વ્યવસ્થાપકિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, ઈલોરાપાકડ , રેસકોસડ રોડ, વડોદરા-૭

ફોિ િબંર-૦૨૬૫-૨૩૯૭૧૩૫

કાયડપાલક ઈજિેરશ્રી, સરુત

કાયડપાલક ઈજિેરશ્રી, કાયડપાલક ઈજિેરિી કચેરી, િાઉસીંગ ડીવીઝિ, ગજુરાત િાઉસીંગ બોડડ, ખટોદરા કોલોિી, ઉિિા દરવાજા બિાર, સરુત. ફોિ િબંર-૦૨૬૧-૨૩૩૧૪૫૩, ૨૩૪૧૪૫૩

13 | P a g e

જાગીર વ્યવસ્થાપકશ્રી, સરુત

જાગીર વ્યવસ્થાપકશ્રી, જાગીર વ્યવસ્થાપકિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, ખટોદરા કોલોિી, ઉિિા દરવાજા બિાર, સરુત. ફોિ િબંર-૦૨૬૧-૨૩૪૨૯૯૯

કાયડપાલક ઈજિેરશ્રી, રાજકોટ કાયડપાલક ઈજિેરશ્રી, કાયડપાલક ઈજિેરિી કચેરી,િા.ડી., ગજુરાત િાઉસીંગ બોડડ, રંગોલી પાકડ , રાજકોટ. ફોિ િબંર-૦૨૮૧-૨૪૫૪૬૪૩

જાગીર વ્યવસ્થાપકશ્રી, રાજકોટ જાગીર વ્યવસ્થાપકશ્રી, જાગીર વ્યવસ્થાપકિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, રંગોલી પાકડ , રાજકોટ. ફોન નબંર-૦૨૮૧-૨૪૫૪૬૪૩

સ્લમ કલીયરન્સ સેલિી કચેરી ખાસ ફરજ પરિા અધિકારીશ્રી, સ્લમ કલીયરન્સ સેલિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

ફોિ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૦૦ (EPBX)

ફેક્સ િ:ં- ૦૭૯-૨૭૪૪૭૦૧૬

14 | P a g e

પ્રકરણ-૨ (ધિયમ સગં્રિ-૨)

અધિકારીઓ અિે કમડચારીઓિી સત્તા અિે ફરજો ૨.૧ સસં્થાિા અધિકારીઓ, કમડચારીઓિી સત્તા અિે ફરજોિી ધવગતો:-

(તા.૦૧/૦૫/૨૦૧૮ િી સ્સ્થધતએ)

ક્રમ અધિકારીશ્રીનુ ંિામ િોદ્દો સત્તા અિે ફરજો ૧ શ્રી મિને્રધસિંિ સરવૈયા અધ્યક્ષ ગજુરાત િાઉસીંગ બોડડમા ંબોડડ ઓફ

ડીરેકટસડ મા ંઅધ્યક્ષ તરીકે ૨ શ્રી લોચિ સેિરા

(IAS)

િાઉસીંગ કધમશ્નર (ઈન્ચાર્જ) ગજુરાત િાઉસીંગ બોડડિી કચેરીિા વડા

૩ શ્રીમતી કે.એસ.યાબિક ખાસ ફરજ પરિા અધિકારી અિે િાયબ કધમશ્નર (વિીવટ) ઈન્ચાર્જ

ગ.ુિા.બોડડિા િાયબ કધમશ્નર તરીકે અિે સ્લમ કલીયરન્સ સેલમા ંખાસ ફરજ પરિા અધિકારી તરીકેિી કામગીરી

૪ શ્રી એચ.આર.મેણાત મખુ્ય ઈજિેર ગ.ુિા.બોડડિા મખુ્ય ઈજિેર તરીકેિી કામગીરી િઠેળ બોડડિા સમગ્ર મકાિ આયોજિ, બાિંકામિી, સપુરવીઝિિી આનષુાબંગક કામગીરી

૫ શ્રી બી.એિ.પટેલ અધિક્ષક ઈજિેર-૧ ગ.ુિા.બોડડિા અધિક્ષક ઈજિેર તરીકેિી કામગીરી િઠેળ વડોદરા અિે સરુત ડીવીઝિ કચેરીિી મકાિ આયોજિ, બાિંકામિી, સપુરવીઝિિી આનષુાબંગક કામગીરી

૬ શ્રી એચ.વી.ઝડફીયા અધિક્ષક ઈજિેર-૨ ગ.ુિા.બોડડિા અધિક્ષક ઈજિેર તરીકેિી કામગીરી િઠેળ અમદાવાદ અિે રાજકોટ ડીવીઝિ કચેરીિી મકાિ આયોજિ, બાિંકામિી, સપુરવીઝિિી આનષુાબંગક કામગીરી

15 | P a g e

૭ શ્રી એચ.વી.ઝડફીયા મદદિીશ આયકુતશ્રી (જાવ્ય.) (ઈન્ચાર્જ)

ગ.ુિા.બોડડિા મદદિીશ આયકુતશ્રી (જાવ્ય.) તરીકેિી કામગીરી િઠેળ બોડડિા સવે જાગીર વ્યવસ્થાપકિા સપુરવીઝિિી, ભાડા ખરીદ હકિંમત િક્કી કરવાિી, મકાિ ફાળવણી, િપ્તા, પેિલ્ટી મકાિ રાન્સ્ફર,

દસ્તાવેજ, સ્ટાફ કવાટડસ ધવગેરે આનષુાબંગક કામગીરી

૮ શ્રી એચ.જે.રાઠોડ વિીવટી અધિકારી અિે સબચવ (ઈન્ચાર્જ)

ગ.ુિા.બોડડિા વિીવટી અધિકારી તરીકેિી કામગીરી િઠેળ પગાર-ભથ્થા, રજા ધવગેરે બાબતોિી વિીવટી સત્તા મજુબિી કામગીરી, જાિરે માહિતી અધિકારી તરીકેિી તથા બોડડિા સબચવ તરીકેિી કામગીરી

૯ શ્રી એ.એસ.પડંયા કાનિુી સલાિકાર બોડડિી કાયદાકીય બાબતો, િામદાર કોટડ સમક્ષિા કેસ માટે કાયદાકીય અબભપ્રાય આપવા, પેિલ એડવોકેટિી ધિમણુકં વગેર કામગીરી (પાટડ ટાઈમ િોરણે)

16 | P a g e

પ્રકરણ-૩ (ધિયમ સગં્રિ-૩)

દેખરેખ અિે જવાબદારીિા માધ્યમ સહિત ધિણડય લેવાિી પ્રહક્રયામા ંઅનસુરવાિી કાયડરીધત:-

3.૧ જુદા જુદા મદુ્દાઓ અંગે ધિણડય લેવા માટે કઈ કાયડપદ્ધધત અનસુરવામા ંઆવ ેછે. સરકારશ્રીિા ઠરાવો/જાિરેિામા/પહરપત્રો/ધિયમો, કચેરી કાયડપદ્ધધત તથા વખતો વખત થતા ંપહરપત્રો/ઠરાવો/ધિયમો અિે સચુિાઓ મજુબિી કાયડપદ્ધધત અનસુરવામા ંઆવે છે.

3.૨

અગત્યિી બાબતો માટે કોઈ ખાસ ધિણડય લેવા માટેિી દસ્તાવેજી કાયડપદ્ધધતઓ/ઠરાવેલી કાયડપદ્ધધતઓ/ધિયત માપદંડો/ધિયમ કયા કયા છે? ધિણડય લેવા માટે કયા કયા સ્તરે ધવચાર કરવામા ંઆવે છે?

ગજુરાત િાઉસીંગ બોડડિા કામકાજ માટે ધિયત થયેલ જુદા જુદા ધિયમ સગં્રિો જેવા કે, ગજુરાત િાઉસીંગ બોડડ એક્ટ, ૧૯૬૧, ગજુરાત િાઉસીંગ બોડડ રૂલ્સ, ૧૯૭૭, ગજુરાત િાઉસીંગ બોડડિા સત્તા સોંપણીિા ધિયમો, બજેટ, સરકારશ્રીિા વખતો વખિા ઠરાવો/ધિયમો/જાિરેિામા/પહરપત્રો વગેરે તથા સબચવાલય કાયડપદ્ધધત મજુબ કાગળિી રજુઆત માટે િોંિ - ધિણડય માટે રજુ કરવાિી રિ ે છે. ધિણડય લેવા માટે જરૂર મજુબ બોડડિી કાયડપ્રણાલી મજુબ જે તે બોડડિા સત્તાધિકારીિી ધવચારણામા ંલેવાિા રિ ેછે.

૩.૩ ધિણડયિે જિતા સિુી પિોંચાડવાિી કઈ વ્યવસ્થા છે?

બોડડિી કચેરીમા ં રૂબરૂમા ં સપંકડ સાિીિે, જિ સપંકડ એકમ, િોટીસ બોડડ, વતડમાિ પત્રો, મીડીયા દ્વારા પ્રધસદ્ધદ્ધ કરવાિી વ્યવસ્થા ગોઠવવામા ંઆવેલ છે.

૩.૪ ધિણડય લેવાિી પ્રહક્રયામા ંજેિા ંમતંવ્યો લેવાિાર છે તે અધિકારીઓ કયા છે?

વિીવટી ધિણડય: વિીવટી અધિકારી િાયબ કધમશ્નર (વિીવટ) કાનિુી સલાિકાર િાણાકીય સલિાકાર અિે મખુ્ય હિસાબી અધિકારી િાઉસીંગ કધમશ્નર અધ્યક્ષશ્રી બોડડ ઓફ ડીરેકટસડ

17 | P a g e

જાગીર વ્યવસ્થાપિ (એસ્ટેટ મેિેજમેન્ટ) અંગે ધિણડય: મદદિીશ આયકુત(જાવ્ય.) િાયબ કધમશ્નર (વિીવટ) િાઉસીંગ કધમશ્નર અધ્યક્ષશ્રી બોડડ ઓફ ડીરેકટસડ પ્લાિીંગ/બાિંકામ અંગે ધિણડય

કાયડપાલક ઈજિેર(પ્લાિીંગ) અધિક્ષક ઈજિેર મખુ્ય ઈજિેર િાઉસીંગ કધમશ્નર અધ્યક્ષશ્રી બોડડ ઓફ ડીરેકટસડ

૩.૫ ધિણડય લેિાર અંધતમ સત્તાધિકારી કોણ છે?

સત્તા સોંપણીિા હુકમો અનસુાર જે તે સત્તા સોંપાયેલ િોય તેવા અધિકારી

18 | P a g e

પ્રકરણ-૪ (ધિયમ સગં્રિ-૪)

ધિયત કાયો બજાવવા િક્કી કરેલા િોરણો:-

ગજુરાત િાઉસીંગ બોડડિા તા.૦૪/૦૮/૨૦૧૭ િા પહરપત્રિ.ં૩૮૮૩/િા.ક.એ. િી સચુિા મજુબ બોડડિા દરેક કમડચારી/અધિકારીએ મિત્તમ હદિ-૩ મા ં પત્ર/ફાઈલિો ધિકાલ કરવાિી સમયમયાડદા છે.

19 | P a g e

પ્રકરણ-૫ (ધિયમ સગં્રિ-૫)

કાયો કરવા માટેિા ધિયમો, ધવધિયમો, સચૂિાઓ, ધિયમ સગં્રિ અિે દફતરો:-

૫.૧ જાિરે તતં્ર અથવા તેિા ધિયતં્રણ િઠેળિા અધિકારીઓ અિે કમડચારીઓિે ઉપયોગ કરવાિા ધિયમો:-

દસ્તાવેજનુ ંિામ/મથાળં:- દસ્તાવેજિા પ્રકાર

ભાડા ખરીદ ધવધિયમો, કન્વેયન્સડીડ (ધિયમો, ધવધિયમો, સચુિાઓ, અન્ય)

દસ્તાવેજા પરનુ ંટંુકંુ લખાણ:- સરિામુ:ં- જાગીર વ્યવસ્થાપક, ગજુરાત િાઉસીંગ બોડડ, અમદાવાદ/વડોદર/સરુત/રાજકોટ રાજયિા ધવધવિ વગો અિે આવક જુથિા લોકોિો સમાવેશ થાય તે રીતે િીચે મજુબિા રિઠેાણો બિાવીિે ડ્રો પદ્ધધતથી લાભાધથિઓિે ફાળવવામા ંઆવે છે તેમજ દસ્તાવેજ પ્રદાિ કરવામા ંઆવે છે. ૧. આધથિક રીતે િબળા વગડિા લોકો માટેિી યોજિા (ઈ.ડબલ્ય.ુએસ.) ૨. ઓછી આવક જુથિા લોકો માટેિી યોજિા (એલ.આઈ.જી.) ૩. મધ્યમ આવક જુથિા લોકો માટેિી યોજિા (એમ.આઈ.જી.) ૪. ઉંચી આવક જુથિા લોકો માટેિી યોજિા (એચ.આઈ.જી.) ૫.૨ ધવભાગો દ્વારા ધિયમો, ધવધિયમો, સચુિાઓ, ધિયમસગં્રિ દફતરોિી િક્લ માટે લેવાિી ફી (જો િોય તો)?:- બોડડિા િારા-િોરણ ધિયમોનસુાર ફી વસલુ લઈ દસ્તાવેજ કરી આપવામા ંઆવે છે.

20 | P a g e

પ્રકરણ-૬ (ધિયમ સગં્રિ-૬)

જાિરે તતં્ર અથવા તિેા ધિયતં્રણ િઠેળિી વ્યસ્ક્તઓ પાસેિા દસ્તાવેજોિી કક્ષાઓ અંગેનુ ંપત્રક:-

અ.િ.ં દસ્તાવેજિી કક્ષા દસ્તાવેજનુ ંિામ અિે તેિી એક લીટીમા ંઓળખાણ

દસ્તાવેજ મેળવવાિી કાયડપદ્ધધત

િીચેિી વ્યસ્ક્ત પાસે છે / તેિા ધિયતં્રણમા ંછે.

૧ બોડડિી કચેરીઓમા ં બોડડિા ઠરાવો/પહરપત્રો/ફાઈલો તથા પ્રકાશિો ધવગેરે

એક્ટ િઠેળિા ધિયમો મજુબ િોય તો અન્યથા ધવિતંીથી.

કચેરી વડા

21 | P a g e

પ્રકરણ-૭ (ધિયમ સગં્રિ-૭)

િીધત ઘડતર અથવા િીધતિા અમલ સબંિંી જિતાિા સભ્યો સાથે સલાિ-પરામશડ અથવા તેમિા પ્રધતધિધિત્વ માટેિી કોઈ વ્યવસ્થા િોય તો તેિી ધવગત:-

િીધત ઘડતર:-

૧. શુ ં િીધતઓિા ઘડતર માટે જિતાિી અથવા તેિા પ્રધતધિધિઓિી સલાિ- પરામશડ / સિભાબગતા મેળવવા માટેિી કોઈ જોગવાઈ છે? જો િોયતો, િીચે િમિૂામા ંઆવી િીધતિી ધવગતો આપો.

અ.િ.ં ધવષય/મદુ્દો શુ ં જિતાિી સિભાબગતા સધુિધશ્ચત કરવાનુ ં જરૂરી છે?

(િા/િા)

જિતાિી સિભાબગતા મેળવવા માટેિી વ્યવસ્થા

૧ ગ.ુિા.બોડડિા લાભાધથિઓ અથવા જાિરે જિતા બોડડિે સબંધંિત આનષુાબંગક બાબત ેસિુારણા/સચુિ/ફહરયાદ ધવગેરે કરી શકે છે.

િા (૧) જાિરે જિતા સચૂિો મોકલી શકે છે. (૨) જાિરે જિતાિા પ્રધતધિધિ મારફત અથવા િાગહરક મારફત પણ (as individual also)

(૩) બબિ સરકારી સ્વૈચ્છછક સસં્થાઓ મારફત.

- આિાથી િાગહરકિે કયા આિારે િીધત ધવષયક બાબતોિા ઘડતર અિ ેઅમલમા ંજિતાિી સિભાબગતા િક્કી કરાઈ છે તે સમજવામા ંમદદ થશે.

22 | P a g e

િીધત ઘડતર:- ૨. શુ ંિીધતઓિા અમલ માટે જિતાિી અથવા તેમિા પ્રધતધિધિઓિી સલાિ- પરામશડ / સિભાબગતા મેળવવા માટેિી કોઈ જોગવાઈ છે? જો િોય તો, િીચેિા િમિૂામા ંઆવી િીધતિી ધવગતો આપો.

અ.િ.ં ધવષય/મદુ્દો શુ ં જિતાિી સિભાબગતા સધુિધશ્ચત કરવાનુ ં જરૂરી છે? (િા/િા)

જિતાિી સિભાબગતા મેળવવા માટેિી વ્યવસ્થા

૧ ગ.ુિા.બોડડિા લાભાધથિઓ અથવા જાિરે જિતા બોડડિ ે સબંધંિત આનષુાબંગક બાબત ેસિુારણા/સચુિ/ ફહરયાદ બાબત ે

િા રાજય માહિતી આયોગ,

સરકારશ્રીિા વિીવટી ધવભાગ, સ્વૈચ્છછક સસં્થાઓ મારફત, સીિા પ્રજાજિો મારફતે આવતા સચૂિો અિે અન્ય બાબતોિી ધવચારણા/યોગ્ય કાયડવાિી કરવામા ંઆવે છે.

23 | P a g e

પ્રકરણ-૮ (ધિયમ સગં્રિ-૮)

તેિા ભાગ તરીકે રચાયેલી બોડડ, પહરષદ, સધમધતઓ અિે અન્ય સસં્થાઓનુ ંપત્રક:-

૧.

જાિરે તતં્રિે લગતા બોડડ, પહરષદો, સધમધતઓ અિે અન્ય મડંળો અંગેિી ધવગત િીચેિા િમિૂામા ંઆપો. માન્યતા પ્રાપ્ત સસં્થાન ુિામ અિે સરિામુ ં ગજુરાત િાઉસીંગ બોડડ

મખુ્ય કચેરી:- િાઉસીંગ કધમશ્નરશ્રીિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-

૩૮૦૦૧૩

માન્યતા પ્રાપ્ત સસં્થાિો પ્રકાર (બોડડ, પહરષદ,

સધમધતઓ, અન્ય મડંળો) સરકારશ્રી દ્વારા ગજુરાત િાઉસીંગ બોડડ એક્ટ,

૧૯૬૧ િઠેળ રચાયેલ વૈિાધિક બોડડ છે. ગજુરાત િાઉસીંગ બોડડ એક્ટ, ૧૯૬૧ િઠેળ બોડડમા ંકધમહટિી રચિા થયેલ છે જેમા ંસરકારશ્રી દ્વારા અધ્યક્ષશ્રી અિે સભ્યોશ્રીિી ધિમણુકં કરવામા ંઆવે છે.

માન્યતા પ્રાપ્ત સસં્થાિો ટૂંકો પહરચય (સસં્થાપિા વષડ, ઉદે્દશ-મખુ્ય પ્રવધૃત્તઓ)

ગજુરાત િાઉસીંગ બોડડ એક્ટ, ૧૯૬૧

GUJARAT ACT NO. XXXVIII OF 1961

૧લી જુલાઈ ૧૯૬૧ િા રોજ અસ્સ્તત્વમા ંઆવેલ છે. ગજુરાત િાઉસીંગ બોડડ એકટ-૧૯૬૧ અન્વયે ગજુરાત િાઉસીંગ બોડડિી કામગીરી સમસ્ત ગજુરાત રાજયમા ંમુબંઈ મ્યધુિધસપલ અધિધિયમ-૧૯૪૯ િઠેળ શિરેી અિે આજુબાજુિા ૫ હક.ધમ. િો ધવસ્તાર મ્યધુિસીપાલીટી અધિધિયમ-૧૯૬૩ િઠેળિી બરો મ્યધુિધસપાબલટી અિે તેિી આજુબાજુિા ૫ હક.ધમ. િો ધવસ્તાર, મ્યધુિધસપલ અધિધિયમ-

24 | P a g e

૧૯૬૩ િઠેળિો િોહટફાઈડ એહરયા અિે તેિા આજુબાજુિા ૩ હક.ધમ.િો ધવસ્તાર અિે ગજુરાત ટાઉિ પ્લાિીંગ અિે અબડિ ડેવેલોપમેન્ટ એહરયામા ંરિઠેાણોિી જરૂરીયાત પરુી પાડવા અંગેિી રિી છે.

માળખુ ંઅિે સભ્ય બિંારણ સસં્થાિા વડા ગજુરાત િાઉસીંગ બોડડ એક્ટ, ૧૯૬૧ િઠેળ બોડડમા ંકધમહટિી રચિા થયેલ છે જેમા ંસરકારશ્રી દ્વારા અધ્યક્ષશ્રી અિે સભ્યોશ્રીિી ધિમણુકં કરવામા ંઆવે છે. િાઉસીંગ કધમશ્નર ગજુરાત િાઉસીંગ બોડડિી કચેરીિા વડા છે.

મખુ્ય કચેરી અિે તેિી શાખાિાઓિા સરિામા ં મખુ્ય કચેરી:- િાઉસીંગ કધમશ્નરશ્રીિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, પ્રગધતિગર, િારણપરુા, અમદાવાદ-

૩૮૦૦૧૩

ફોિ િ.ં ૦૭૯-૨૭૪૪૭૦૦૦ મખુ્ય કચેરીિી ધવધવિ શાખાઓ ઉપર દશાડવેલ સરિામે છે.

બેઠકોિી સખં્યા ધિિાડહરત કરવામા ંતે મજુબ

શુ ંજિતા બેઠકોમા ંભાગ લઈ શકે છે? િા (બબિ સરકારી સભ્યોિી ધિમણુકં સરકારશ્રી દ્વારા બોડડિી કધમહટમા ંકરવામા ંઆવે છે.)

શુ ંબેઠકોિી કાયડિોંિ જિતાિે ઉપલબ્િ છે? જો તેમ િોય તો તે મેળવવાિી માટેિી પદ્ધધતિી માહિતી આપો.

માહિતી અધિકાર અધિધિયમ િઠેળિી ધિિાડહરત ફી/ચાર્જ ભરપાઈ કરેથી ધિયમોિી જોગવાઈ િઠેળ મેળવી શકાય છે.

25 | P a g e

પ્રકરણ-૯ (ધિયમ સગં્રિ-૯)

અધિકારીઓ અિે કમડચારીઓિી માહિતી-પસુ્સ્તકા (ડીરેકટરી):-

અ.િ ં િામ િોદ્દો ફોિ િબંર ફેકસ ઈ-મેઈલ સરિામુ ં

કચેરી ઘર

૧. શ્રી મિને્રધસિંિ સરવૈયા

અધ્યક્ષશ્રી, ગ.ુિા.બોડડ

૦૭૯-

૨૭૪૪૭૦૦૪

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

- િાઉસીંગ કધમશ્નરિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ , પ્રગધતિગર,

િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

૨. શ્રી લોચિ સેિરા (IAS)

િાઉસીંગ કધમશ્નર (ઈન્ચાર્જ)

૦૭૯-

૨૭૪૪૭૦૦૨

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

-

૩. શ્રીમતી કે.એસ.યાબિક િાયબ કધમશ્નર (વિીવટ) (ઈન્ચાર્જ) અિે ખાસ ફરજ પરિા અધિકારી - સ્લમ કલીયરન્સ સેલ

૦૭૯-

૨૭૪૪૭૦૧૦

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

-

૪. શ્રી વાય.જે.ગાિંી િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારી (ઈન્ચાર્જ)

૦૭૯-

૨૭૪૪૭૦૧૩

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

- િાણાકીય સલાિકાર અિે મખુ્ય હિસાબી અધિકારી િી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ, પ્રગધતિગર,

િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

૫. શ્રી એચ.આર.મેણાત મખુ્ય ઈજિેર ૦૭૯-

૨૭૪૪૭૦૦૬

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

-

િાઉસીંગ કધમશ્નરિી કચેરી, ગજુરાત િાઉસીંગ બોડડ , પ્રગધતિગર,

િારણપરુા, અમદાવાદ-૩૮૦૦૧૩

૬. શ્રી બી.એિ.પટેલ અધિક્ષક ઈજિેર-૧ ૦૭૯-

૨૭૪૪૭૦૦૭

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

-

૭. શ્રી એચ.વી.ઝડફીયા અધિક્ષક ઈજિેર-૧ ૦૭૯-

૨૭૪૪૭૦૦૮

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

-

૮. શ્રી બી.એિ.પટેલ મદદિીશ આયકુત (જાવ્ય.) ઈન્ચાર્જ

૦૭૯-

૨૭૪૪૭૦૦૮

૯. શ્રી એચ.જે.રાઠોડ વિીવટી અધિકારી ૦૭૯-

૨૭૪૪૭૦૦૭

- ૦૭૯-

૨૭૪૪૭૦૧૬

-

26 | P a g e

પ્રકરણ-૧૦ (ધિયમ સગં્રિ-૧૦)

ધવધિયમોમા ંજોગવાઈ કયાડ મજુબ મિિેતાણાિી પદ્ધધત સહિત દરેક અધિકારી અિે કમડચારીિે મળત ુ ંમાધસક મિિેતાણુ:ં-

ક્ર્મ િામ િોદ્દો માધસક મિિેતાણુ ં

વળતર/ વળતર ભથ્્ુ ં

ધવધિયમોમા ંજણાવ્યા મજુબ મિિેતાણુ ંિક્કી કરવાિી કાયડપદ્ધધત

વેબસાઈટ: http://gujarathousingboard.org

27 | P a g e

પ્રકરણ-૧૧ (ધિયમ સગં્રિ-૧૧)

તમામ યોજિાઓ, સબુચત ખચડ અિે ચકુવલેા િાણા પરિા અિવેાલોિી ધવગતો દશાડવતી, તેિે દરેક એજન્સીિે ફાળવલે અંદાજપત્ર:-

વેબસાઈટ: http://gujarathousingboard.org

28 | P a g e

પ્રકરણ-૧૨ (ધિયમ સગં્રિ-૧૨)

ફાળવેલ રકમો સહિત સબસીડી કાયડક્રમોિી અમલબજવણીિી રીત અિે સેવા કાયડક્રમોિા લાભાથીઓિી ધવગતો:-

વેબસાઈટ: http://gujarathousingboard.org

29 | P a g e

પ્રકરણ-૧૩ (ધિયમ સગં્રિ-૧૩)

તેણે આપલે છૂટછાટો, પરવાિગીઓ અથવા અધિકૃધતઓ મળેવિારાિી ધવગતો:-

વેબસાઈટ: http://gujarathousingboard.org

30 | P a g e

પ્રકરણ-૧૪ (ધિયમ સગં્રિ-૧૪)

ઈલેક્રોધિક સ્વરૂપમા ંતેિે ઉપલબ્િ અથવા તેિી પાસેિી માહિતીિે લગતી ધવગતો:-

વેબસાઈટ: http://gujarathousingboard.org

31 | P a g e

પ્રકરણ-૧૫ (ધિયમ સગં્રિ-૧૫)

જાિરે ઉપયોગ માટે ધિભાવવામા ંઆવતા િોય, તો તેવા ગ્રથંાલય અથવા તેિા વાચિકક્ષિા કામકાજિા કલાકો સહિતિી માહિતી મેળવવા માટે િાગહરકોિે

ઉપલબ્િ સધુવિાઓિી ધવગતો:-

---લાગ ુપડત ુ ંિથી---

32 | P a g e

પ્રકરણ-૧૬ (ધિયમ સગં્રિ-૧૬)

જાિરે માહિતી અધિકારીઓિા િામ, િોદ્દા અિે બીજી ધવગતો:-

ક્ર્મ કચેરીનુ ંિામ અધિકારી/કમડચારીિો િામ

અિે િોદ્દો

જાિરે માિીતી અધિકારિી કામગીરી માટે ધિમણુકંિો િોદ્દો

૧. (૧) િાઉસીંગ કધમશ્નરશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, અમદાવાદ

(૨) જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરીઅમદાવાદ/વડોદરા/સરુત/રાજકોટ

(૩) સ્લમ કલીયરન્સ સલેિી કચેરી

શ્રીમતી કે.એસ.યાબિક,

િાયબ કધમશ્નરશ્રી(વિીવટ) એપેલેટ ઓથોરીટી

૨. િા.સ. અિે મ.ુહિ.અ.શ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, અમદાવાદ

શ્રી વાય.જે.ગાિંી, િાણાકીય સલાિકાર અિે

મખુ્ય હિસાબી અધિકારીશ્રી (ઈન્ચાર્જ)

એપેલેટ ઓથોરીટી

૩. કાયડપાલક ઈજિેરશ્રીિી કચેરીઓ(ડીવીઝિ કચેરીઓ),

અમદાવાદ/વડોદરા/સરુત/રાજકોટ

શ્રી બી.એિ.પટેલ,

અધિક્ષક ઈજિેર-૧

(અમદાવાદ અિે રાજકોટ)

શ્રી એચ.વી.ઝડહફયા, અધિક્ષક ઈજિેર-૨

(વડોદરા અિે સરુત)

એપેલેટ ઓથોરીટી

૪. િાઉસીંગ કધમશ્નરશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, અમદાવાદ

શ્રી એચ.જે.રાઠોડ,

વિીવટી અધિકારીશ્રી જાિરે માહિતી અધિકારી

૫. િા.સ. અિે મ.ુહિ.અ.શ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, અમદાવાદ

(૧) શ્રી એચ.ડી.બત્રા, હિસાબી અધિકારીશ્રી

(૨) શ્રીમતી આઈ.પી.મોહડયા, હિસાબી અધિકારીશ્રી

જાિરે માહિતી અધિકારી

૬.

કાયડપાલક ઈજિેરશ્રીિી કચરેી, િા.ડી. ગ.ુિા.બોડડ, અમદાવાદ

શ્રી બી.એિ.પટેલ,

કાયડપાલક ઈજિેરશ્રી-અમદાવાદ (ઈન્ચાર્જ)

જાિરે માહિતી અધિકારી

૭. જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, અમદાવાદ

શ્રી પી.આર.અમીિ,

જાગીર વ્યવસ્થાપકશ્રી-અમદાવાદ (ઈન્ચાર્જ)

જાિરે માહિતી અધિકારી

33 | P a g e

ક્ર્મ કચેરીનુ ંિામ અધિકારી/કમડચારીિો િામ

અિે િોદ્દો

જાિરે માિીતી અધિકારિી કામગીરી માટે ધિમણુકંિો િોદ્દો

૮. કાયડપાલક ઈજિેરશ્રીિી કચરેી, િા.ડી. ગ.ુિા.બોડડ, વડોદરા

શ્રી જે.ડી.ઠાકર,

કાયડપાલક ઈજિેરશ્રી-વડોદરા જાિરે માહિતી અધિકારી

૯. જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, વડોદરા

શ્રી એચ.એસ.રાય,

જાગીર વ્યવસ્થાપકશ્રી-વડોદરા (ઈન્ચાર્જ)

જાિરે માહિતી અધિકારી

૧૦. કાયડપાલક ઈજિેરશ્રીિી કચરેી, િા.ડી. ગ.ુિા.બોડડ, સરુત

શ્રી એ.ડી.મેિગર,

કાયડપાલક ઈજિેરશ્રી-સરુત જાિરે માહિતી અધિકારી

૧૧. જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, સરુત

શ્રી એમ.કે.કટારીયા, જાગીર વ્યવસ્થાપકશ્રી-સરુત

જાિરે માહિતી અધિકારી

૧૨. કાયડપાલક ઈજિેરશ્રીિી કચરેી, િા.ડી. ગ.ુિા.બોડડ, રાજકોટ

શ્રી કે.એસ.બ્રહ્મભટ્ટ,

કાયડપાલક ઈજિેરશ્રી-રાજકોટ (ઈન્ચાર્જ)

જાિરે માહિતી અધિકારી

૧૩. જાગીર વ્યવસ્થાપકશ્રીિી કચેરી, ગ.ુિા.બોડડ, રાજકોટ અિે ભાવિગર

શ્રી એમ.બી.કંકોશીયા, જાગીર વ્યવસ્થાપકશ્રી-રાજકોટ (ઈન્ચાર્જ)

જાિરે માહિતી અધિકારી

૧૪. સ્લમ કલીયરન્સ સેલિી ક્ચરેી, ગ.ુિા.બોડડ, અમદાવાદ

શ્રી પી.આર.ધત્રવેદી, મદદિીશ ઈજિેર,

સ્લમ કલીયરન્સ સેલ,અમદાવાદ

જાિરે માહિતી અધિકારી

34 | P a g e

પ્રકરણ-૧૭ (ધિયમ સગં્રિ-૧૭)

અન્ય ઉપયોગી માહિતી(ઠરાવવામા ંઆવે તેવી બીજી માહિતી):-

જિ સપંકડ એકમ-ગ.ુિા.બોડડ

તથા વેબસાઈટ: http://gujarathousingboard.org

પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર

કુલ પાિા:- ૧ થી ૩૪

(માન.હા.ક.શ્રીએ નોંધથી મજુંર કર્ાા મજુબ) Sd/-

તા. ૧૬/૦૫/૨૦૧૯ િાયબ કધમશ્નર (વિીવટ)

ગજુરાત િાઉસીંગ બોડડ અમદાવાદ